Google ડ્રાઇવ/ડૉક્સ
Google ડ્રાઇવ/ડૉક્સમાં ઇનપુટ સાધનોને કેવી રીતે સક્ષમ કરવા તે ઝડપથી જાણવા માટે નીચેની વિડિઓ જુઓ.
Google ડ્રાઇવમાં ઇનપુટ સાધનોને સક્ષમ કરવાની ત્રણ રીતો છે:
- તમે લખવા માંગો છો તે ભાષા પર વપરાશકર્તા ભાષા સેટિંગ બદલો. આ કરવા માટે, આ સૂચનોને અનુસરો.
- તમે લખવા માંગો છો તે ભાષા પર દસ્તાવેજની ભાષા સેટિંગ બદલો. આ કરવા માટે, એક નવો દસ્તાવેજ બનાવો અથવા હાજર દસ્તાવેજને ખોલો. ફાઇલ → ભાષા પર જાઓ. પછી, તમે ઉપયોગ કરવા માંગો છો તે ભાષા પસંદ કરો.
- Gmail માં ઇનપુટ સાધનોને સક્ષમ કરો.
એકવાર ઇનપુટ સાધનો સક્ષમ થઈ જાય તે પછી, તમને ટુલબારની જમણી બાજુએ (અથવા RTL પૃષ્ઠ પર ડાબી બાજુએ) એક આયકન દેખાશે.
વ્યક્તિગત ઇનપુટ સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તેનાથી સંબંધિત લેખ:
- લિવ્યંતરણનો ઉપયોગ કેવી રીતે કરવો
- ઇનપુટ પદ્ધતિ (IME) નો ઉપયોગ કેવી રીતે કરવો
- વર્ચ્યુઅલ કીબોર્ડનો ઉપયોગ કેવી રીતે કરવો
- હસ્તલેખનનો ઉપયોગ કેવી રીતે કરવો
સંબંધિત Google બ્લોગ પોસ્ટ્સ: