Gmail
Gmail માં કેવી રીતે ઇનપુટ સાધનો સેટ કરવા તે ઝડપથી જાણવા માટે આ વિડિઓ જુઓ.
Gmail માં ઇનપુટ સાધનોને સક્ષમ કરવા માટે, આ પગલાંઓને અનુસરો:
- ઉપર જમણી બાજુએ gear આયકન પર ક્લિક કરો, પછી "સેટિંગ્સ" પસંદ કરો.
- સામાન્ય ટેબમાં, “ભાષા” વિભાગ હેઠળ “ઇનપુટ સાધનોને સક્ષમ કરો”ની પાસેનું ચેક બોક્સ પસંદ કરો.
- દેખાતા “ઇનપુટ સાધનો” સેટિંગ્સ સંવાદમાં, “બધા ઇનપુટ સાધનો” ફીલ્ડથી તમને જોઈતું ઇનપુટ
સાધન પસંદ કરો અને ગ્રે તીરને ક્લિક કરો જેથી તે “પસંદ કરેલા ઇનપુટ સાધનો” ફીલ્ડમાં દેખાય.
- તમે “પસંદ કરેલા ઇનપુટ સાધનો”માં ઇનપુટ સાધનને ઉમેરવા માટે તેને ડબલ ક્લિક પણ કરી શકો છો
- તમે કોઈ સાધન પર ક્લિક કરી અને દેખાતા ઉપર/નીચે તીરને ક્લિક કરીને પસંદ કરેલા ઇનપુટ સાધનોને ફરી ક્રમ આપી શકો છો
- સેટિંગ સંવાદમાં ઓકે ક્લિક કરો
- સામાન્ય ટેબન્ નીચે ફેરફારો સાચવો ક્લિક કરો
એકવાર તમે ઇનપુટ સાધનોને સક્ષમ કરી લો તે પછી, તમને gear આયકન દા.ત. ની ડાબી બાજુએ ઇનપુટ સાધનો આયકન દેખાશે.
આ Gmail બ્લોગ પોસ્ટ (Google અને એન્ટરપ્રાઇઝ બ્લોગ્સ પર ક્રોસ-પોસ્ટ કરેલ) Gmail માં સમગ્ર ભાષાઓમાં કેવી રીતે ઇનપુટ સાધનો સંચારને વધુ સહેલું બનાવે છે તે પ્રસ્તુત કરે છે.
વ્યક્તિગત ઇનપુટ સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તેનાથી સંબંધિત લેખ: