YouTube

તમારી પસંદ કરેલ Youtube UI ભાષા પર આધાર રાખીને, YouTube માંના શોધ બોક્સને એક વર્ચ્યુઅલ કીબોર્ડ પ્રદાન કરી શકાય છે.

YouTube ની UI ભાષા બદલવા માટે, YouTube હોમ પેજના નીચેના ભાગ પર જાઓ.

વિડિઓ નિર્માતાઓ માટે કેટલીક ભારતીય ભાષાઓના લિવ્યંતરણો ઉપલબ્ધ છે. ગોપનીયતા ચિહ્ન પાસેનું अ આયકન લિવ્યંતરણને પ્રસ્તુત કરે છે. લિવ્યંતરણ વાપરવા માટે આયકન પર ક્લિક કરો.

વ્યક્તિગત ઇનપુટ સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણો: